ટોકિયો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ

વેઇટલિફિંટગમાં ઇતિહાસ રચતી મીરાબાઇ ચન્નુ

ટોકીયો ઓલિમ્પિકમાં ભારતે આખરે મેડલના શ્રી ગણેશ કર્યા છે અને વેઇટલીફટીંગમાં ભારતની એથલીટ મીરાબાઇ ચન્નુએ ઇતિહાસ રચી દિધો છે.

Subscribe Saurashtra Kranti here

49 કિલો ગ્રામ કેટેગરીમાં આજે મીરાબાઇએ ભારતને સીલવર મેડલ અપાવ્યો હતો. આ રીતે ટોકિયો ઓલિમ્પિકમાં ભારતની મેડલ દોડનો શુભારંભ થઇ ગયો છે.

26 વર્ષની મીરાબાઇ ચન્નુએ સ્નેચ વિભાગમાં 87 કિલો વજન ઉચકી લીધુ હતું.

ત્યાર બાદ કલીન એન્ડ જરર્ક કેટેગરીમાં 115 કિલો ગ્રામ વજન ઉચકી ભારતને રજતચંદ્રક અપાવ્યો હતો.

આ રીતે પહેલા જ દિવસે ભારતીય ખેલાડીએ ઇતિહાસ રચીને દેશને ગૌરવ અપાવ્યું છે.

આ કેટેગરીમાં ચીનની હુ ઝીહુઇએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

ચીનની ખેલાડીએ સ્નેચમાં 94 કિલો અને કલીનજર્કમાં 116 કિલો વજન ઉપાડી નવો ટોકિયો ઓલિમ્પિક વિક્રમ સ્થાપીત કર્યો હતો.

Read About Weather here

રીઓ ઓલિમ્પિકમાં નિષ્ફળ ગયા બાદ મીરાબાઇ ચન્નુએ ટોકીયોમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ઇન્ડોનેશીયાની ખેલાડીએ કાશયકચંદ્રક મેળવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here