ટેટ–૧ અને ટેટ–૨ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ટેટ–૧ અને ટેટ–૨ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
ટેટ–૧ અને ટેટ–૨ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ટેટ ૧ અને ટેટ 2 ની પરીક્ષાનો કાર્યક્રમ અંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમણે ટિવટર પર ટિવટ કરીને જણાવ્યું છે કે ટેટ–૧ અને ૨ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને ધોરણ ૧થી પ માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ–૧ અને ધોરણ થી ૮માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ–૨ના ફોર્મ ભરાવવાની શઆત ૨૧ ઓકટોબરથી થશે. આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here


આ વખતે ૩.૫ લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા અરજી કરશે તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ૧૭ ઓકટોબરના રોજ જાહેરાત પ્રસિદ્ધ થશે. ૧૮ ઓકટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થશે. ઉમેદવારો ૨૧ ઓકટોબર, ૨૦૨૨થી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે ઉમેદવારો નેટ બેકિંગ દ્રારા ઓનલાઈન ૨૧ ઓકટોબરથી ૫ ડિસેમ્બર સુધી ફી ભરી શકશે. આ ઉપરાંત ઉમેદવારો ૭ ડિસેમ્બર, ૨૦૨૨થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી લેટ ફી ભરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયાને નિર્ધારિત સમયગાળામાં જ પૂર્ણ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here