શહેર કોંગ્રેસનું માળખું બદલવાની જરૂર નથી
ભાજપ સામે કોંગ્રસ મજબુત સંગઠન બનાવી રહ્યું છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હાલ સંગઠનમાં ચુંટણીની પ્રક્રિયા ચાલી રહી છે.
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
ટૂંક સમયમાં પ્રદેશ પ્રભારીની નિમણુક થનાર છે. ભાજપ સામે કોંગ્રેસ મજબુત સંગઠન બનાવી રહ્યું છે. તાલુકા લેવલે પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. આવનારી ચુંટણીને લઈને સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here