ટૂંક સમયમાં ચોમાસું મહારાષ્ટ્રમાં આવી શકે તેવા એંધાણ

સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી
દરમિયાન ચોમાસું ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં આવી શકે તેવા એંધાણ નજરે પડે છે. જાણીતા વેધર મેન કેની જણાવે છે કે કર્ણાટકના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થયું છે પરંતુ ખાસ કરીને પશ્ચિમ કિનારાના ભાગોમાં ઝડપથી આગળ વધતા ચોમાસાના વાદળોનો અભાવ જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

કેની જણાવે છે કે ૧૧ જૂન પછી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેની વિગતો હવે પછી જાહેર કરીશું.ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ મી જૂન સુધી બીઓબી એલપીએ ન હોવાનો મતલબ કે  સમગ્ર દેશમાં એવરેજ વરસાદની અપેક્ષા છે.

Read About Weather here

૭-૧૧ જૂન વચ્ચે કર્ણાટક અને કેરળમાં કાંઠાના વિસ્તારોમાં  વરસાદનું જોર વધશે પણ બહુ ભારે વરસાદ નહીં હોય.કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, એપી, કેરળમાં આગામી દિવસોમાં ઉનાળાના પ્રકારનો વરસાદ પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here