ટિકિટ ન મળતા નારાજ કાંધલ જાડેજાનું NCP માંથી રાજીનામું

ટિકિટ ન મળતા નારાજ કાંધલ જાડેજાનું NCP માંથી રાજીનામું
ટિકિટ ન મળતા નારાજ કાંધલ જાડેજાનું NCP માંથી રાજીનામું
ગુજરાતની ચૂંટણી ટાણે ગુજરાતના રાજકારણમાં કુતિયાણા બેઠકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે છેલ્લી બે ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજાએ NCP માંથી રાજીનામું આપી દીધું છે. 2012માં તેઓ NCPમાં જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ NCPથી નારાજ હતા. કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપી શકે છે. કાંધલ જાડેજા BTP ના મેન્ડેટ પર ચૂંટણી લડશે. કારણ કે NCP એ કુતિયાણાથી મેન્ડેટ ન આપવાની વાત કરી હતી. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here