ઝેરી દવા પીતા 15 વર્ષીય બાળકીનું મોત…!

ઝેરી દવા પીતા 15 વર્ષીય બાળકીનું મોત...!
ઝેરી દવા પીતા 15 વર્ષીય બાળકીનું મોત...!
પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 13 નવેમ્બરે રાતે નવ વાગે શર્મિષ્ઠાબેન ચરણદાસ ભીલ( ઉ.વ. ૧૫ ) (રહે. ચીચડીયા) નાઓએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેના પિતાજી ચરણદાસ ભીલનાઓ સીવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે સારવાર માટે લાવેલ હતા

Visit Saurashtra Kranti Homepage here

નર્મદા જિલ્લાનાં ચીચડીયા ગામની એક સગીર વયની બાળકી ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન રાજપીપળા સિવિલમાં મોત થયું હતું.તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here