પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, ઝૂંપડામાં લાઈટ ન હોવાથી દીવો સળગાવીને રાખ્યો હતો અને દીવો નીચે પડતાં ઝૂંપડામાં રહેલા ઘાસના કારણે આગ ભભૂકી ઊઠી હતી અને તેના કારણે અંદર સૂતેલા બાળકો અને મહિલાઓ દાઝી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસસૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક ઝૂંપડામાં આગ લાગતા પૂરી ચંગાભાઈ સોલંકી (ઉ.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉ.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉ.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉ.વ.8), રૂપા સુનિલભાઈ સોલંકી (ઉ.વ.26) અને
બે બાળકો દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કુવાડવા રોડ પર આવેલા કુવાડવા પોલીસસ્ટેશનની પાસે સોમવારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ
ભભૂકી ઊઠતા એક, આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત સાત વ્યક્તિ દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયાં બે બાળકી અને યુવતીની હાલત અતિ ગંભીર છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક મહિલાએ એવી માહિતી આપી હતી કે, સુનિલ અને ચંગો સાંજના સમયે બહાર ગયા હતા. મોડીરાત્રે તેઓ બન્ને પરત આવ્યા હતા. ત્યારે તેમની પાસે એક જવલનશીલ પદાર્થ ભરેલો કેરબો હતો સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં માત્ર એક જ ઈન્ટરની ડોક્ટર હોવાથી સારવારમાં અડચણો આવી હતી.
પાંચ બાળકો અને બે મહિલા દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં આવતા તેઓની તાકીદે સારવાર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી પરંતુ દર્દી સાત હતા અને આ કેરબો કેટલો ભરેલો છે તેની ચકાસણી કરવા માટે બેમાંથી એક વ્યક્તિએ માચીસ કાઢીને દીવાસળી સળગાવતા આગ લાગી હતી.
Read About Weather here
પરંતુ, સત્ય હકીકત શું છે તે ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આગ જવલનશીલ પદાર્થથી લાગી છે કે, સળગતો દીવો પડવાથી. અને ડોક્ટર એક જ હોવાથી એક વર્ષની બાળકી સહિતના દર્દીઓને સારવાર માટે રાહ જોવી પડી હતી. ત્યારબાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને અન્ય ડોક્ટરને બોલાવવાની ફરજ પડી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here