જયાં જૂઓ ત્યાં કચરાના ઢગલા, સફાઇ જરૂરી
આજીના પટમાં નહાતી ભગરી ભેંસો
હાલમાં આજીડેમમાં પાણીનો કોઈ મોટો જથ્થો હોતો નથી. અમુક જગ્યાએ ખાબોચિયા ભરાયા છે. તેમાં ભગરી ભેસો બહાર ગરમી હોવાથી ન્હાતી નજરે પડે છે. એક નહીં પણ વધુ સંખ્યામાં ભેસો ત્યાં આજીના કોખમાં ન્હાઈને ઠંડક મેળવી રહી છે.
Subscribe Saurashtra Kranti here
ચોમાસાને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હજુ પણ અમુક જગ્યાએ મનપા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી નથી અને જેના લીધે નુકસાની ભોગવવી પડે તો તેનો જવાબદાર કોણ રહેશે. તે પણ શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. રાજકોટની શાન સમાન ગણાતી આમ નહીં.

Read About Weather here
ચોમાસામાં મન મુકીને વહે છે. જો વધુ પડતો વરસાદ પડી જાય તો બે કાંઠે વહે છે. હાલમાં આ નદીનો પટ સુકાઈ ગયેલો જોવા મળે છે. અમુક જગ્યાએ પાણી ભરેલા હોય તો તેમાં ભેસો ન્હાતી જોવા મળે છે. એ જ રીતે આજી નદીના ભૂગર્ભ ગટરનાં મોટા-મોટા ઘણા બધા ભૂંગળા જોવા મળે છે. ચોમાસાને આડે હવે વધુ સમય નથી. જો વરસાદ આવશે અને નદીમાં આ ભૂંગળા વરી જશે તો જવાબદારી કોની? નુકશાન કોઈ ભોગવશે? તો હાલમાં પ્રિમોન્સુન કામગીરીની ઝડપથી શરૂઆત કરીને યોગ્ય પગલા ભરવા જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here