કાપડ પર જીએસટી વધારી દેવાતા આંદોલન: 1400 જેટલા ટેક્સટાઈલ યુનિટ બંધ રહેશે
કાપડ પર જીએસટી વધારીને 7 ટકા કરી દેવામાં આવતા સૌરાષ્ટ્રનાં અને ખાસ કરીને જેતપુરના ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિરોધ ભભૂકી ઉઠ્યો છે.
જેતપુરના વિખ્યાત સાડી ઉદ્યોગ દ્વારા આજે બંધ પાળવામાં આવશે. જેતપુર અને આસપાસનાં 1400 જેટલા સાડી છાપકામ યુનિટ આજનો દિવસ બંધ રહેશે તેમ ટેક્સટાઈલ ઉદ્યોગનાં સુત્રોએ જણાવ્યું હતું.
Read Local News / Articles : Saurashtra , Gujarat
સરકારે કાપડ પરનો જીએસટી દર વધારી દીધો હોવાથી ટેક્સટાઈલ ઉદ્યોગ સંકટમાં મુકાયો છે. આથી ટેક્સટાઈલ ઉદ્યોગની સમસ્યાઓને વાચા આપવા આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે.
Read About Weather here
આજે સાડી ઉદ્યોગનાં સંચાલકો અને કામદારો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવશે અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here