દારૂનો જથ્થો પહોંચાડનાર અને મોકલાવનાર બંને શખ્સોની શોધખોળ રૂ 1.11 લાખનો મુદ્દામાલ કબ્જે
જેતપુરમાં આવેલા ધોરાજી રોડ પર પંચમ્યા હોસ્પિટલ પાસે રહેતા શખ્સનાં રહેણાંક મકાનમાંથી દારૂની 239 બોટલ કિંમત રૂ.1.4 સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી બે શખ્સોની શોધખોળ આદરી છે. આ અંગેની વિગત મુજબ ચોક્કસ બાતમીનાં આધારે જેતપુર સીટી પોલીસનાં પી.આઈ પી.ડી.દરજી, પી.એસ.આઈ એસ.આર.ખરાડી સહિતનાં સ્ટાફે
Subscribe Saurashtra Kranti here
જેતપુરમાં આવેલા ધોરાજી રોડ પર પંચમ્યા હોસ્પિટલ પાસે રહેતા અનિકેત કૈલાશ બાવીશી નામના પટેલ શખ્સનાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા વસીમ ઇકબાલ સોલંકી, અવેશ ઉર્ફે જુમા યાકુળ ખેડારા નામના ત્રણેય શખ્સો વિદેશી દારૂની 239 બોક્સ કિંમત રૂ. 104100સાથે મળી આવતા
પોલીસે મોબાઈલ સહિત કુલ રૂ. 111100 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સની ધરપકડ કરી દારૂનો જથ્થો કોણે આપ્યો અને કોને આપવાનો હોય તે બાબતે પોલીસે તપાસ કરતા નવાગઢનો ફેઝલ રજાક તેરવાડી તથા મોબાઈલ નં. 7350137176 નો ઉદય નામના શખ્સનું નામ ખુલતા પોલીસે બંને શખ્સોની શોધખોળ આદરી છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here