જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા રજૂઆત

જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા રજૂઆત
જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા રજૂઆત

રાજકોટ: ગુજરાત રાજય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિ દ્વારા સંકલિત ટીમ ટીમ ઓપીએસ ગુજરાત દ્વારા આજે જૂની પેન્શન યોજનાને પુન:લાગુ કરવા રાજકોટ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

Read About Weather here

આવેદન પત્રમાં જણાવ્યું છે કે, પેન્શન એ બંધારણની રાજય યાદીનો વિષય છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

અને પશ્ર્ચિમ બંગાળમાં હાલમાં જૂની પેન્શન યોજના જ અમલમાં છે. આથી ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં રાજય સરકારને કોઇ બાધ નથી તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here