જુના માર્કેટયાર્ડ પાસે ચોરાઉ એકટીવા સાથે બે ઝડપાયા

જુના માર્કેટયાર્ડ પાસે ચોરાઉ એકટીવા સાથે બે ઝડપાયા
જુના માર્કેટયાર્ડ પાસે ચોરાઉ એકટીવા સાથે બે ઝડપાયા

રાજકોટની ભાગોળે બાયપાસ રોડપર આવેલા જુના માર્કેટિંગ યાર્ડ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરાઉ એકટીવા સાથે બે સખસોને દબોચી લઇ રૂ.૨૫ હજારનો મુદામાલ કબજે કર્યો હતો.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ ક્રાઈમ બ્રાચના પી.એસ.આઈ યુ.બી જેગરાણા સહિતના સ્ટાફે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા ત્યારે જુના માર્કેટ યાર્ડ પાસે સર્વિસ રોડ પર થી ચોરાઉ એકટીવા સાથે ગોંતમ ભરત મેવાડા, (રહે.ગોકુલનગર સાત કબીરરોડ) તથા સલીમ ઉર્ફ જુગો ગફાર ડેલા (રહે.આકાશ દીપ સોસાયટી) નામના બન્ને શખ્સોની ચોરાઉ એકટીવા સાથે દબોચી લઇ રૂ.૨૫ હજારનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.