જાહેરનામાનો ભંગ કરતા શોરૂમનાં સંચાલકોની ધરપકડ

ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?
ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?

ભીમનગરમાં દારૂની ૧૦ બોટલ સાથે શખ્સ ઝડપાયો

શહેરનાં કોરોનાની મહામારીનાં પગલે પોલીસ કમિશનર બહાર પડેલા જાહેરનામાંનો ભંગ કરતા શોરૂમ સંચાલકોની પોલીસે ધરપકડ કરી છે. જયારે ભીમનગરમાં ૧૦ બોટલ દારૂ સાથે મળી આવેલા શખ્સની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ નાના મવા મેઈન રોડ પર આવેલા આર.કે.પ્રાઈન બિલ્ડીંગમાં આવેલા કોરોના શોરૂમ તથા જુડીયો શોરૂમ ચાલુ રાખી જાહેરનામાંનો ભંગ કરતા દશરથસિંહ ભનુસિંહ ચુડાસમા તથા નિલેષ પરેશ ડાંગર નામના બંને સંચાલકો સામે જાહેરનામા ભંગ બદલ માલવિયા પોલીસ મંથકનાં પી.આઈ કે.એન.ભુકણ સહિતનાં સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.

Read About Weather here

જયારે અન્ય એક બનાવમાં તાલુકા પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે ભીમનગર મેઈન રોડ પર રહેતો સિધ્ધાર્થ ઉર્ફે ટીકો કિશોર જાદવ નામના શખ્સને વિદેશી દારૂની ૧૦ બોટલ કિંમત રૂ. ૪૦૦૦ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here