જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે

જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે
જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.10 જાન્યુઆરીનાં રોજ ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. ગાંધીનગર ખાતેનાં ઉચ્ચ સરકારી સુત્રોએ જણાવ્યા મુજબ વડાપ્રધાન તા.10 મી જાન્યુઆરીનાં ગુજરાત આવશે અને બીજા દિવસે 11 મી જાન્યુઆરીના રોજ કેવડીયા કોલોનીની મુલાકાત લે તેવી સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન કેવડીયામાં તાલીમાર્થી આઈએએસ અધિકારીઓને સંબોધન કરે અને બાદમાં નર્મદા મહાઆરતીમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. સતાવાર કાર્યક્રમ હવે જાહેર થશે.

Read About Weather here

વડાપ્રધાને જાન્યુઆરીમાં આરબ દેશોની મુલાકાત મોકૂફ રાખી છે. એટલે તેઓ ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના હોવાનો સરકારી સુત્રોએ જણાવ્યું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here