જાનૈયાઓની બસ ખીણમાં ખાબકતા 14ના મોત

જાનૈયાઓની બસ ખીણમાં ખાબકતા 14ના મોત
જાનૈયાઓની બસ ખીણમાં ખાબકતા 14ના મોત
ઘટના ચંપાવતના સુખીઘાંડા-રીછા સાહિબ રોડ પર સવારે 3 વાગે થઈ હતી. ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં જાનૈયાઓ ભરેલી જીપ 300 મીટર ખાઈમાં પડી હતી. જેમાં 14 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દરેક લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરતા હતા.દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં લક્ષ્મણ સિંહ, કેદાર સિંહ, ઈશ્વર સિંહ, ઉમેદ સિંહ, હયાત સિંહ, પુષ્પા દેવી સામેલ છે.

Read About Weather here

આ દરેક વ્યક્તિ કકરનઈ ગામના રહેવાસી હતા. પુની દેવી, ભગવતી દેવી, હલ્દ્વાના રહેવાસી હતા. બસંતી દેવી ચંપાવતની જ્યારે શ્યામ લાલ અને વિજય લાલ ડાંડાના રહેવાસી હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here