જસદણ વિંછીયા તાલુકામાં વસવાટ કરતાં દશનામ ગોસ્વામી સમાજના એલ.કે.જી.થી વધુ ઉચ્ચ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આગામી દિવસોમાં સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
યુવા આગેવાન પ્રમુખ પ્રતાપગીરી ઓતમગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવાની ધગશ રહે તે હેતુથી આગામી દિવસોમાં દરેક છાત્રાઓના પરિણામ આવી જાય ત્યારબાદ જસદણ વિંછીયા તાલુકાના દરેક ગામોના દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોંખવામાં આવશે.
Read About Weather here
તે માટે જસદણ શહેર ગોસ્વામી યુવક મંડળના તમામ સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. તારીખ, વાર, સમય, સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે પણ તે પૂર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓ મો. 9998837054, 9879697308 ઉપર ફોન કરી એડ્રેસ મેળવી માર્કશીટની ઝેરોક્ષ પોતાનાં મોબાઈલ નંબર સાથે પહોંચતી કરે એમ એક યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here