જસદણનાં સાણથલી ગામમાં મંદિર સહિત 3 દુકાનમાં ચોરી

જસદણનાં સાણથલી ગામમાં મંદિર સહિત 3 દુકાનમાં ચોરી
જસદણનાં સાણથલી ગામમાં મંદિર સહિત 3 દુકાનમાં ચોરી

ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસ તપાસનો ધમધમાટ

જસદણનાં સાણથલી ગામે શુક્રવારે રાત્રીનાં સમયે તસ્કરોએ ગામમાં 4 સ્થળોએ ત્રાટક્યા હતા.1 મંદિર સહિત 3 દુકાનમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. સીસીટીવી ફૂટેજનાં આધારે આટકોટ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

કટલેરી દુકાન મા 35000 હજાર રોકડા તેમજ એગ્રોની દુકાન 45000ની રોકડાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે આટકોટ પોલીસ કાફલો દોડી ગયો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કયો હતો. સીસીટીવી ના આધારે ત્રણ શખ્સો નજરે પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here