જસદણનાં બાખલવડ ગામે વાડીનો રસ્તો બંધ કરતા ડખ્ખો

ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?
ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?

કોળી યુવાનને મહિલા સહિત ત્રણ શખ્સોએ માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

જસદણ તાલુકાનાં બાખલવડ ગામે વાડીનો રસ્તો બંધ કરવા બાબતે ડખ્ખો થતા બે મહિલા સહિત ત્રણ શખ્સોએ યુવાનને મારમારી ઈજા કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ જસદણનાં બાખલવડ ગામે રહેતો જેરામભાઈ વિરજીભાઇ પલાળીયા (ઉ.વ.૪૩) નામના કોળી યુવાને જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગામમાં રહેતા અમરશી જીણા બાવળીયા, કંચન અમરશી, સુમી જીણા બાવળીયા સહિતનાં શખ્સોએ યુવાનની વાડીએ જવાનો રસ્તો બંધ કરી ખુલ્લો કરતા ઉપરોક્ત શખ્સોને સારું નહીં લાગતા ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી, ધોકા વડે હુમલો કરી ઈજા કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here