તા.14મીએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
ભારતના 75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશની સાથે શહેરમાં પણ તા. 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. આ સ્વાતંત્ર્ય દિને એ. એસ. ચૌધરી હાઈસ્કુલ ખાતે સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન ઠક્કર ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરશે. આ સ્વાતંત્ર્ય પર્વે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન પણ કરાશે.
‘આઝાદીનો અમૃત મહોત્સવ’ થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું તાલુકા મથકો ઉપર આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લાના તમામ તાલુકા મથકો રાજકોટ, તા.13
ભારતના 75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશની સાથે શહેરમાં પણ તા. 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. આ સ્વાતંત્ર્ય દિને એ. એસ. ચૌધરી હાઈસ્કુલ ખાતે સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
ચૌધરી હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન ઠક્કર ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરશે. આ સ્વાતંત્ર્ય પર્વે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન પણ કરાશે.
Read About Weather here
‘આઝાદીનો અમૃત મહોત્સવ’ થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું તાલુકા મથકો ઉપર આયોજન કરવામાં આવ્યુ છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here