ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 2 તસ્કરો ઝડપાયા

ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 2 તસ્કરો ઝડપાયા
ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 2 તસ્કરો ઝડપાયા

ગોંડલ સીટી પોલીસ સ્ટેસનમાં 5 વર્ષ પહેલા નોંધાયેલી ચોરીના ગુનામાં નાસતો ફરતો જાવીદ ઉર્ફ જવલો ભીમું કુરેશી (રહે.જેતપુર નવાગઢ) નામના શખ્સને રૂરલ એ.સી.બી. ની ટીમે ગોંડલ માંથી દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

જયારે અન્ય એક બનાવમાં ગોંડલ માં થયેલી ચોરીના ગુનામાં નાસ્તો ફરતો વિનોદ ઉર્ફ વીનું બકુલ સાડમીવા નામના શખ્સને રૂરલ એલસીબી પોલીસે દબોચી લઇ ગોંડલ પોલીસની કબજે સોપ્યો હતો. 

Read About Weather here

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઅધિક કલેકટરના પી.એ ના નકલી પી.આઇ પુત્ર એ રાત લોકઅપમાં વિતાવી
Next articleભાયાવદર માં યુવતીને ભગાડી જવા પ્રશ્ને મારામારી