ચોરાઉ એક્ટિવ અને બાઇક સાથે 2 ઝડપાયા

ચોરાઉ એક્ટિવ અને બાઇક સાથે 2 ઝડપાયા
ચોરાઉ એક્ટિવ અને બાઇક સાથે 2 ઝડપાયા
નવા ગામ પાસે આવેલા રંગીલા સોસાયટી માં સોમનાથ રેસિડેન્સી આવેલા શંકરના મંદિર નજીકથી કુવાડવા રોડ પોલીસ મંથકના હેડ કોન્સ્ટેબલ અરવિંદ ભાઈ તથા વીરેન્દ્રસિંહ તથા સતિષભાઇ સહિતના સ્ટાફે ચોક્કસ બાતમીના આધરે ચોરાઉ એક્ટીવા અને બાઇક  સાથે

Subscribe Saurashtra Kranti here

અજય ઉર્ફ મહારાજ જીણરામ કુધરેજીયા (રહે. નવાગામ પંચાયત ઑફિસ પાસે) તથા શાહુડ ઈસ્માઇલ સેખ (રહે. નવાગામ) સહિત બે સખસોને દબોચી લઈ રૂ.40 હજારના બે બાઈક કબજે કરી

Read About Weather here

પૂછપરછ કરતાં એક્ટિવા કેવડાવાડી શેરી.11 ના પાસે થી અને બાઇક મયૂરનગર મેઈરોડ પર માણેક પાર્ક એપાર્ટમેન્ટ માંથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી. 

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here