ચૂંટણીપંચની ટીમ તા.16 થી પાંચ દિવસ ગુજરાતમાં

તા.16ના રોજ ફરી એક વખત ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે અને તા.21 સુધી ચૂંટણીપંચની ટીમ રાજયના વિવિધ જીલ્લાઓની મુલાકાત લેશે. આ ટીમ ચૂંટણીપંચના નવા નિયુક્ત નાયબ ચૂંટણી કમિશ્નર અજય ભાદુના નેતૃત્વ હેઠળ આવશે તેવા સંકેત છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત આઈએએસ કેડરના ભાદુની હાલમાં જ નાયબ ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્તિ થઈ છે અને તેઓ આગામી દિવસમાં ગુજરાતની ચૂંટણી તૈયારીની સમીક્ષા કરીને આખરી રિપોર્ટ ચૂંટણીપંચને આપશે.

Read About Weather here

ગુજરાતમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.10ના રોજ થઈ ગઈ છે અને ચૂંટણીપંચ ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત કરશે 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here