ઘરકામ કરવા મુદ્દે બે બહેનો વચ્ચે ઝગડો થતા નાની બહેને ઝેર પી આપઘાત કર્યો

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

દેવીપૂજક પરિવારમાં અરેરાટી ; વાસણ ધોવા બાબતે પુત્રીએ આત્મઘાતી પગલું ભરી લીધું

સંત કબીર રોડ પર શિવનગરમાં ઘરકામ કરવા મુદ્દે બે બહેનો બહેનો વચ્ચે ઝગડો થતા નાની બહેને ઝેર પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હયી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના શ્યામપર ગામના વતની અને હાલ સંતકબીર રોડ પર શિવનગર શેરી નંબર ૦૩ માં રહેતી લીંબુબેન ભનુંભાઈ દેડકીયા ( ઉ.વ ૧૬ )એ ઘરમાં વાસણ ધોવા મુદ્દે બે બહેનો માંનિ મોટી બહેન રેખા સાથે ઝગડો થયો હતો.

Read About Weather here

જે બાબતનું માઠું લાગી આવતા ઉંદર મારવાની દવા ખાઈ જઈ આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.બી ડિવિઝન પોલીસે મૃતદેહ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here