તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મવડી 150 ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે ગઇકાલે પ્રજાપતિ વૃધ્ધો બાઇક સહિત અજાણ્યાધ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતાં.
Visit Saurashtra Kranti Homepage here
દોઢસો ફુટ રીંગ રોડ પર શિવધામ સોસાયટી-3માં રહેતાં ધીરૂભાઇ ધનજીભાઇ લાઠીયા(ઉ.વ.62) ગઇકાલે સવારે ઘરેથી મોટરસાઇકલ હંકારી ગાંધીગ્રામ શિતલ પાર્કમાં ગ્રાહકને તેના કપડા આપવા જવા નીકળ્યાવ ત્યોરે ગોવર્ધન ચોકમાં પહોંચતા કોઇ વાહનની ઠોકર લાગી જતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિનટલમાં સારવાર હેઠળ હતાં. ગઇકાલે ગ્રાહકના સિવેલા કપડા પહોંચાડવા નીકળ્યાલ ત્યાદરે અકસ્માાત નડયો હતો.
Read About Weather here
ગાંધીગ્રામ પોલીસે અકસ્મારત સર્જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.તેઓએ આજે વેહલી સવારે દમ તોડી દીધો હતો. મૃત્ય પામનાર ધીરૂભાઇ લાઠીયા બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં.સંતાનમાં બે પુત્ર છે.પોતે દરજી કામ કરતાં હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here