ગ્રામ પંચાયત ચૂંટણીનું જાહેરનામુ; આજથી ફોર્મ ભરી શકાશે

ગ્રામ પંચાયત ચૂંટણીનું જાહેરનામુ; આજથી ફોર્મ ભરી શકાશે
ગ્રામ પંચાયત ચૂંટણીનું જાહેરનામુ; આજથી ફોર્મ ભરી શકાશે

તા.4 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે: તા.19 મી એ મતદાન

રાજકોટ જીલ્લાની કુલ 546 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજથી તા. 4 ડિસેમ્બર સુધી ફોર્મની ચકાસણી થશે. તા.7 મી સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. તા.19 મી ડિસેમ્બરે મતદાન તથા તા.21 મી એ મતગણતરી થશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

રાજકોટ સહિત રાજયભરની 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વિવિધ પ્રાંતો દ્વારા પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતો માટે જાહેરનામુ બહાર પડ્યું છે. ઉમેદવારોએ શૌચાલય, લોન, ગુન્હો સહિતના મુદ્દે કોઇ દાખલા આપવાની હવે જરૂરીયાત નથી.

ફોર્મ ભરવા સમયે ઉમેદવારોએ એક સાદા કાગળમાં ઉપરોકત તમામ મુદ્દે ખાસ એકરારનામુ આપવું પડશે.

Read About Weather here

રાજકોટ જિલ્લામાં કુલ 2700 મતપેટી ઉપલબ્ધ કરાવાઇ છે. રાજકોટ જિલ્લામાં કુલ 8 લાખ 70 હજાર મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. તા. 19 મી ડિસેમ્બરે મતદાન યોજાશે તેમ ઇવીએમ નહીં પરંતુ મતપેટી વપરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here