ગૌવંશ ઉપર છંટાયું એસિડ

ગૌવંશ ઉપર છંટાયું એસિડ
ગૌવંશ ઉપર છંટાયું એસિડ

ગોંડલનાં વિજયનગરમાં કેટલાક શખ્સો દ્વારા ગાય-વાછરડા ઉપર એસિડ છાંટવામાં આવતા ગૌ ભક્તો રોષે ભરાયા હતા. દર્દથી કણસતી ગાયને એનિમલ હોસ્પિટલમાં લાવી સારવાર શરૂ કરી હતી. બનાવ અંગે સિટી પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વિજયનગરમાં બે ગાય અને એક વાછરડા ઉપર એસીડ છાંટવામાં આવ્યું હોવાની જાણ ગૌમંડળ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ગૌ સેવકોને થતા ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને દર્દથી કણસતી એક ગાય મળી આવતા એમ્બ્યુલન્સની મદદથી એનિમલ હોસ્પિટલમાં લાવી સારવાર શરૂ કરી હતી. 

ઘટનાની જાણ સિટી પોલીસને થતા નિવેદન નોંધી ગાય ઉપર અત્યાચાર કરનાર તત્વોની શોધખોળ શરૂ કરી હતી,

Read About Weather here

જ્યારે એક ગાય અને વાછરડા એસિડ એટેકનો ભોગ બન્યા હોય ગૌ ભક્તોએ દ્વારા સારવાર આપવામાં આવી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરૈયાધારમાં સફાઈ કામદાર પર 4 શખ્સોનો હુમલો
Next articleકેનાલ રોડ પર શીંગના વેપારી પર ચા ના ધંધાર્થી સહીત 2 શખ્સોનો પાઇપ વડે હુમલો