ગૌચરની જમીન હડપ કરનાર ભુ-માફીયા સામે પગલા લેવા માંગ

સાયન્સનાં વિદ્યાર્થીનું ચોકાવનારું રેકોર્ડીંગ
સાયન્સનાં વિદ્યાર્થીનું ચોકાવનારું રેકોર્ડીંગ

વડાપ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ

ગૌચરની જમીન હડપ કરનાર ભુ-માફીયા સામે સરકાર સત્વરે કાર્યવાહી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતનાં ઉચ્ચ અધિકારીઓને જીવદયા પ્રેમી તથા આર.ટી.આઈ એક્ટીવીસ્ટ અલ્તાફ ચીચોદરાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકીય પક્ષનાં સભ્યો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાથી તલાટી મંત્રી, સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી, કલેકટર, તમામ રાજ્યનાં મહેસુલ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ જમીન ઉપર

ત્વરીત દબાણ દૂર કરવા ભુ-માફીયા ધારા હેઠળ ગૌચરની જમીન હડપ કરનારાઓ સામે ત્વરીત પગલાં લેવામાં આવે.

દરેક રાજ્યમાં આ અંગે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવે.

Read About Weather here

હકીકતોને ધ્યાનમાં લઈને ગૌમાતાને પુરતો ધાસચારો મળી રહે તે ખૂબ જરૂરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleજસદણમાં યુટીલીટી અને 2 બાઈકસવાર વચ્ચે અકસ્માત: બાઈક સવાર ઈજાગ્રસ્ત
Next articleમાણાવદરમાં આખલાઓનો ત્રાસ