ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ છે. સાનિયા, રેવા, 307, 702, તેજા અને કાશ્મીરી મરચાની રોજિંદા 1000 થી 1200 ભારીની મરચાની આવક જોવા મળે છે ગોંડલીયા મરચાની ખરીદી કરવા કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, એમ.પી, યુ.પી, અને મહારાષ્ટ્રના વેપારી યાર્ડમાં આવી પોહચ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા એકી સાથે બનાવી લેતા હોઈ છે ત્યારે તેમની પ્રથમ પસંદગી ગોંડલીયા મરચાની હોઈ છે.પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ યાર્ડમાં રોજિંદા 1200 થી 1500 ભારી મરચાની આવક જોવા મળે છે સરેરાશ 8 દિવસમાં 8000 ભારી મરચાની આવક થઈ છે. હરરાજીમાં 20 કિલોના મરચાના ભાવ 3500 થી 5000 સુધીના ભાવ ખેડૂતો ને મળ્યા હતા ગોંડલ નું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here