ગોંડલમાં પુત્રની ભૂલથી માતાએ ડીડીટી ગટગટાવ્યું

કાશ્મીરમાં નવી સુરક્ષા વ્યવસ્થા અમલી બનશે
કાશ્મીરમાં નવી સુરક્ષા વ્યવસ્થા અમલી બનશે
ગોંડલનાં ભગવતપરામાં 6 વર્ષીય પુત્ર સાજીદ સીદકીએ જુલાબની બોટલમાં ડીડીટીનો પાવડર ભરીને મુક્યો હતો.

Subscribe Saurashtra Kranti here

જે ભૂલથી તતેની માતા નસીમ સાજીદ સીદી (ઉ.વ.28) એ જુલાબ સમજી પી જતા ઝેરી અસર થઇ હતી.

Read National News here

બનાવ અંગેની જાણ થતા મહિલાને પરિવારજનોએ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગોંડલ સીટી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here