ગેસનો ભાવ વધારો થતાં સિરામિક એકમોમાં ટાઇલ્સના ભાવમાં વધારો

ગેસનો ભાવ વધારો થતાં સિરામિક એકમોમાં ટાઇલ્સના ભાવમાં વધારો
ગેસનો ભાવ વધારો થતાં સિરામિક એકમોમાં ટાઇલ્સના ભાવમાં વધારો

હિંમતનગરના મંગલમ ટાઇલ્સના વિક્રેતા પ્રિયમ શાહે જણાવ્યું કે જૂનો સ્ટોક છે ત્યાં સુધી જૂના ભાવે આપીશું.ટૂંક સમયમાં નવા ભાવે વેચાણ શરૂ થશે.ઓમ સાંઈના રામલાલ મૌર્યએ જણાવ્યું કે, ડબલ ચાર્જ ટાઈલ્સમાં ચોરસ ફૂટે રૂ.2, ડિજિટલ ટાઇલ્સમાં પેટી દૃીઠ રૂ. 15 થી 20 અને 32 બાય 32 લોરીંગ ટાઇલ્સમાં ચોરસ ફૂટે રૂ.3નો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

24 ઓગસ્ટથી સિરામિક એકમોમાં ઇંધણ તરીકે વપરાતા ગેસના ભાવમાં રાતોરાત રૂ.5થી વધુનો ભાવ વધારો કરી દૃેવાતા સિરામિક એકમો દ્વારા તાત્કાલીક અસરથી ટાઇલ્સના ભાવમાં 8 થી 9 ટકાનો વધારો કરી ટાઇલ્સ વિક્રેતાઓને ભાવની જાણ પણ કરી દૃીધી છે. સાબરમતી ગેસ કંપની અને ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉત્પાદૃનો માટે ઇંધણ તરીકે વપરાતા ગેસના ભાવમાં રૂ.5થી વધુનો વધારો ઝીંકી દૃીધો છે.

Read About Weather here


સિરામિક ઉદ્યોગકારોએ ભાવવધારો પાછો ખેંચવા સરકારમાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવાની સાથે વિક્રેતાઓને પણ 24 ઓગસ્ટથી થનાર ટાઇલ્સની તમામ ડિલિવરી માટે ઉત્પાદૃન ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધારો જોડી નવા ભાવની જાણ કરી છે. વિવિધ કેટેગરીમાં થયેલ 8થી 9 ટકાનો વધારો મકાન બનાવતાં ગ્રાહકોનુ ખર્ચ પણ વધારશે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here