ગુજરાત સાયન્સ સીટીની વિશીષ્ટિ વેબસાઇટ અને મોબાઇલ એપ લોન્ચ કરતા મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાત સાયન્સ સીટીની વિશીષ્ટિ વેબસાઇટ અને મોબાઇલ એપ લોન્ચ કરતા મુખ્યમંત્રી રૂપાણી
ગુજરાત સાયન્સ સીટીની વિશીષ્ટિ વેબસાઇટ અને મોબાઇલ એપ લોન્ચ કરતા મુખ્યમંત્રી રૂપાણી

સાયન્સ સિટીની તમામ માહિતી હવે આંગણીના ટેરવે, ગુગલ અને એપલ પરથી ડાઉનલોડ કરી શકાશે

ગાંધીનગરના સાયન્સ સીટી તમામ માહિતી અને મુલાકાતના એડવાન્સ બુકિંગ માટે ખાસ નવતર વેબસાઇટ તથા મોબાઇલ એપનું લોન્ચીંગ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું.

Subscribe Saurashtra Kranti here

આ એપને કારણે સાયન્સ સીટીની તમામ માહિતી આંગળીના ટેરવે માળી જશે એટલુ જ નહીં મુલાકાતનું ઓનલાઇન બુકિંગ પણ ઘર બેઠા થઇ શકશે અને મુલાકાત વધુ સરળ તથા સુવિધા સભર બનશે.

મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે લોન્ચ કરેલી નવી વેબસાઇટ અને મોબાઇલ એપને યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે. ગુગલ પ્લેસ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકાય છે.

આ રીતે ડિઝીટલ ઇન્ડિયાના સંકલ્પને સુંદર રીતે સાકાર કરવામાં આવ્યો છે. ડિઝીટલ સુવિધાને કારણે સાયન્સ સીટીની મુલાકાતનું ઓનલાઇન બુકિંગ, પેપર લેસ ટીકિટ પ્રક્રિયા, તમામ ડિઝીટલ મોડ પ્રેમેટની સુવિધા પણ મળશે અને કેસ લેસ ટ્રાન્ઝેકશન કરી શકાશે.

Read About Weather here

સાયન્સ સીટીમાં આવ્યા બાદ સમગ્ર પરીષરમાં જવા માટે મોબાઇલ એપ પર નકશા અને સ્થળની સ્થિતિ જાણકારી પણ મળશે. એકવાટીક ગેલેરીના એક્વેરીયમમાં તરતી માહિતી વિશેની માહિતી પણ મળશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here