ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલ, ગાંધીધામ થી ભરત સોલંકી, ડીસા થી સંજયભાઈ રબારી, કડીથી પ્રવીણભાઈ પરમાર, હિંમતનગર થી કમલેશ પટેલ, દસક્રોઈ થી ઉમેદી ઝાલા, ફતેપુરા થી રઘુ મચર, ઝાલોદ થી ડૉ.મિતેષ ગરસિયા, લીમખેડા થી રમેશકુમાર ગુંદિયા, સંખેડા થી ધીરુભાઈ ભીલ, સયાજીગંજ થી અમી રાવત, અકોટા થી ઋત્વિક જોશી, રાઓપુરા થી સંજય પટેલ, માંજલપુર થી ડૉ. તશ્વિન સિંઘ, અંજારથી રમેશ ડાંગર, ઘાટલોડિયા થી અમીબેન યાજ્ઞિક, ખેરાલુ થી મુકેશ દેસાઈ, એલીસબ્રીજથી ભીખુભાઈ દવે, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, પલ્ડીથી જયશ્રી પટેલ,
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા, રાજકોટ ગ્રામ્ય થી સુરેશ બથવાર, અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ, જસદણ થી ભોળાભાઈ ગોહિલ, ઇડર થી રામાભાઈ સોલંકી, જામનગર ઉત્તર થી બીપેન્દ્રસિંહ જાડેજા, કુતિયાણાનાથી નાથાભાઈ ઓડેદરા, માણાવદર થી અરવિંદભાઈ લાડાની, મહુવા થી કનુભાઈ કલસરિયા, નડિયાદ થી ધ્રુવલ પટેલ, મોરવાહડફ થી સ્નેહલતાબેન ખાંટ, ઓલપાડ થી દર્શન નાયક, કામરેજ થી નિલેશ કુંભાણી, વરાછા થી પ્રફુલભાઈ તોગડિયા, કતારગામ થી કલ્પેશ વરિયા, સુરત પશ્ચિમ થી સંજય પટવા, બારડોલી થી પન્નાબેન પટેલ, મહુવા થી હેમાંગીની ગરસિયા, ડાંગ થી મુકેશ પટેલ, જલાલપોર થી રણજીત પંચાલ, ગણદેવી થી શંકરભાઈ પટેલ, પારડી થી જયશ્રી પટેલ, કપરાડા થી વસંત પટેલ, ઉંબેરગાવ થી નરેશ વાલવી જાહેરાત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here