અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં કોરોના ઝડપભેર ફેલાવો કરી રહ્યો છે અને મોટાભાગે સુરક્ષિત રહેતા લોકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. આજે ભાજપનાં એક સાથે ત્રણ નેતાઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાહેર થયું છે.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદનાં ખાડિયા વિસ્તારનાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, તેમજ શહેર ભાજપ મહામંત્રી પરેશ લાખાણીને કોરોનાનો ચેપ લાગતા તાત્કાલિક હોમ આઈસોલેટ થઇ ગયા છે. ભૂષણ ભટ્ટે ગઈકાલે યોજાયેલા સંત સંમેલનમાં હાજરી આપી હતી.
Read About Weather here
આજે એમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. એમના સંપર્કમાં આવેલા તમામનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here