સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ દ્વારા સતત નવમા વર્ષે સેવા ક્ષેત્રે , ઉદ્યોગ ક્ષેત્રે , આધ્યાત્મિકતાના ક્ષેત્રે જેમને વિશિષ્ટ પ્રદાન અદા કર્યુ હોય , જેમને સેવાની જયોત જગાવી હોય એવા સાત સેવાકર્મીઓને અત્યંત ગરીમાપૂર્ણ ભવ્ય – દિવ્ય અને અલૌકિક કાર્યક્રમ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઓડીટોર્સવનાં રાજકોટના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો .
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના પૂજય કોઠારી સ્વામી , અપૂર્વમુનિ સ્વામી , રાજર : સભાના સાંસદ રામભાઈ મોકરીયા , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી , જાણીતા ઉદ્યોગપતિ રસીકભાઈ ગોંડલીયા , ખોડલધામના ટ્રસ્ટી ચીમનભાઈ હાપાણી , જાણિતા ઉદ્યોગપતિ વલ્લભભાઈ સતાણી , ભવાની ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન સુરેશભાઈ નંદવાણા , ઉમિયા મોબાઈલના સંચાલક બંટીભાઈ પટેલ , ટર્બો બેરિંગના ચેરમેન પ્રતાપભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા .
” દીકરાનું ઘર ” વૃદ્ધાશ્રમ દ્વારા પ્રતિ વર્ષ અપાતા આ ગારડી એવોર્ડ ચાલુ વર્ષ ૨૦૨૧ માં કોરોનામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બી.એ.પી.એસ. સંસ્થાના પૂજય અપૂર્વમુનિ સ્વામી , ઉદ્યોગ ઋષિ અને સામાજિક સેવક અમૃતભાઈ ભારદીયા , યુવા ક્ષત્રીય અગ્રણી અને સામાજિક કાર્યકર મયુરધ્વજસિંહ જાડેજા , વનવાસી અને આદીવાસી ક્ષેત્રે કામ કરાર હસમુખભાઈ ટોલીયા ,
Read About Weather here
જુવેનાઈલ ડાયાબીટીક ફાઉન્ડેશનના સંસ્થાપક યુવા અગ્રણી અપુલ દોશીને ગાદી એવોર્ડ તેમની વિશિષ્ટ કામગીરી માટે અર્પણ કરાયો હતો . દીકરાનું ઘર ” દ્વારા પ્રતિવર્ષ શહેસ્માં સેવાક્ષેત્રે ઉષ્ટ કામગીરી કરનાસંસ્થાને ગારડી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે . ૨૦૨૧ નો સંસ્થાકીય એવોર્ડ ગાંધી વિચાર સાથે કામ કરતી સંસ્થા ફ્રીડમ યુવા ગ્રુપને એનાયત કરાયો હતો .
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here