ગાંધીગ્રામ પોલીસે દારૂની ડ્રાઈવ યોજી: બે મહિલા દારૂ સાથે પકડાઈ

ગાંધીગ્રામ પોલીસે દારૂની ડ્રાઈવ યોજી: બે મહિલા દારૂ સાથે પકડાઈ
ગાંધીગ્રામ પોલીસે દારૂની ડ્રાઈવ યોજી: બે મહિલા દારૂ સાથે પકડાઈ

ગાંધીગ્રામ પોલીસે દારૂની ડ્રાઇવ યોજી હતી. અલગ-અલગ ટીમો બનાવી ઘંટેશ્ર્ચર 25 વારીયા વિસ્તાર તથા છોટુનગર મ.પરા વિસ્તારમાં પ્રોહી પ્રવુતી કરતા ઇસમો ઉપર રેઇડ કરતા દેશી દારૂનુ વેચાણ કરતા બે પકડાયા હતા.

રંજન અરવીંદભાઇ વેલજીભાઇ જખાણીયા ઉવ.25 (રહે હનુમાનમઢી છોટુનગર મપરા ચાર બાઇના મંદીર વાળી શેરી) તથા મનુબેન દલુભાઇ વાજેલીયા ઉવ.33 (રહે છોટુનગર મેઇન રોડ પહેલી શેરી હનુમાનમઢી) પાસેને દસ લીટર દારૂ સાથે પકડી લેવાઈ હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

તેમજ છોટુનગર વિસ્તારમાં રહેતા પ્રોહી બુટલેગરો બાબુ ભનુભાઇ અઘારીયા, રંભા ભીખાભાઇ અઘારીયા, ભીખા ભનુભાઇ અઘારીયા, જ્યોત્સના બાબુ અઘારીયા, જીલુ ધરમશીભાઇ અઘારીયા, જમના ધરમશીભાઇ વાજેલીયા રહે તમામ છોટુનગર મ.પરા એરપોર્ટ રોડ રાજકોટના ઘરે નીલ રેઇડ કરવામાં આવી હતી.

Read About Weather here

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પો.કમિશ્નર ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 મનોહરસિંહ જાડેજા તથા ઇ.મદદનીશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમની સુચના મુજબ સવારમાં ડ્રાઈવ યોજાઈ હતી.પોલીસ ઇન્સ્પેકટર કે.એ વાળા તથા પો.સ.ઇ. ટી.ડી.બુડાસણા તથા મહીલા કોલેજ પો.ચોકી સ્ટાફ પો.હેડ.કોન્સ. ખોડુભા જાડેજા તથા ડી-સ્ટાફના માણસો તથા પો.સ.ઇ. પી.કે. ક્રિશ્ર્ચિયન તથા બજરંગવાડી ચોકી સ્ટાફ દ્વારા આ કામગીરી થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here