ગાંધીગ્રામમાં ગરબા રમવા મામલે ડખ્ખોગાંધીગ્રામમાં ગરબા રમવા મામલે ડખ્ખો

ગાંધીગ્રામમાં ગરબા રમવા મામલે ડખ્ખોગાંધીગ્રામમાં ગરબા રમવા મામલે ડખ્ખો
ગાંધીગ્રામમાં ગરબા રમવા મામલે ડખ્ખોગાંધીગ્રામમાં ગરબા રમવા મામલે ડખ્ખો

પરિણીતા પર પાડોશીએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો

શહેરના ગાંધીગ્રામમાં ગરબા રમતી વેળાએ પાડોશીએ સ્પીકર ધીમું કરવાનું કહી પરિણીતા અને તેના માતા-બહેન ઉપર હુમલો કરતા ઘવાયેલા પરિણીતાને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની વિગતો અનુસાર,જામનગર રોડ મનહરપુર માં રહેતા જિજ્ઞાસાબેન મહેશભાઈ પાનખાણીયા (ઉ.વ.32) નામના પરિણીતાને તેના પાડોશી જયેશ મકવાણા,તેમના પત્ની કિંજલ મકવાણા અને દર્શીત ડાંગરે ઢીકાપાટુનો મારમાર્યો હતો તેઓને બચાવવા જતા

તેઓના માતા હંસાબેન કાંતિભાઈ ગોહેલ અને બહેન વૈશાલીબેન ઉપર પણ હુમલો કર્યો હતો.જિજ્ઞાસાબહેનને હાથમ ફ્રેક્ચર આવતા તેઓને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

જિજ્ઞાસા બહેને કહ્યું હતું કે,તેઓના પતિ ફર્નિચરનું કામ કરે છે.તેઓ ગાંધીગ્રામમાં લાભદીપ સોસાયટીમાં રહેતા નાના બહેન આરતીને ત્યાં ગરબા રમવા ગયા હતા ત્યાં બાજુમાં રહેતા જયેશ મકવાણા અને તેનો પરિવાર પણ સ્પીકર રાખી ગરબા રમતો હોય

Read About Weather here

એ લોકોએ સ્પીકર બંધ કરી દેવાનું કહી માથાકૂટ કરી હુમલો કર્યો હતો.આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here