ગરીબ પરિવારોને મકરસંક્રાંતીની ભેટ કિટ વિતરણ

ગરીબ પરિવારોને મકરસંક્રાંતીની ભેટ કિટ વિતરણ
ગરીબ પરિવારોને મકરસંક્રાંતીની ભેટ કિટ વિતરણ

બ્રહ્મ સમાજના અગ્રણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા બ્રહ્મસમાજના ગરીબ પરિવારોને મકરસંક્રાંતીની ભેટ કિટ વિતરણ કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પોરબંદર શહેરના બ્રહ્મસમાજના ગરીબ પરિવારોને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા 20 કિગ્રાની 300થી વધુ કિટ તૈયાર કરી મકરસંક્રાંતીના તહેવાર નિમિતે બ્રહ્મસમાજના ગરીબ બ્રાહ્મણ પરિવારોના ઘરમાં રાશન-મીઠાઈ મળી રહે તેવા હેતુથી વિતરણ કરાયું હતું.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, મારૂતી કુરિયરના માલિક રામભાઈ મોકરીયા દ્વારા છેલ્લા 10 વર્ષથી પોરબંદર વિસ્તારના બ્રહ્મપરિવારોને દિવાળી, જન્માષ્ટમી, નવરાત્રી, હોળી, મકરસંક્રાંતી વગેરે તહેવારોમાં રાશન કિટ અર્પણ કરી સેવા કરી રહ્યા છે. જયેશ દવેએ જણાવ્યું છે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here