ખેલ જગત

ખેલ જગત
ખેલ જગત

1. પંજાબ કિંગ્સે માત્ર 2 જ ખેલાડીઓને કર્યા રિટેન :મોટા મોટા ‘કિંગ્સ’ બહાર કરી દીધા:કેએલ રાહુલ સાથે સબંધ પણ કાપ્યા

મયંક અગ્રવાલ અને યુવા બોલર અર્શદીપ સિંહ જાળવી રાખ્યા : કેએલ રાહુલ, ક્રિસ ગેઇલ , નિકોલસ પૂરન જેવા અનુભવીઓ અને રવિ બિશ્નોઈ, શાહરૂખ ખાન જેવા યુવા પ્રતિભાઓને પણ બહાર કરી દીધા

Visit Saurashtra Kranti Homepage here

2. કોલકાતા નાઈટ રાઈડર્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા બાકીના બધાને છુટ્ટી:કેપ્ટનની રેસમાં ગણાતો શુભમન ગિલ પણ બહાર

IPL 2022 મેગા ઓક્શન પહેલા આન્દ્રે રસેલ , સુનીલ નરેન, વેંકટેશ ઐયર અને વરુણ ચક્રવર્તીને જાળવી રાખ્યા

3. સાઈના નેહવાલ ઈજાના કારણે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર

4.ઘરઆંગણે વિરાટની કેપ્ટનશિપમાં ઈન્ડિયાને હરાવવું લગભગ અશક્ય; 7 વર્ષમાં માત્ર 2 હાર, 23 મેચ જીતી

3 ડિસેમ્બરથી મુંબઈના વાનખેડેમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ રમાશે

5. ઈન્ડિયન ટીમનો દ.આફ્રિકા પ્રવાસ એક સપ્તાહ ટળી શકે છે, BCCIએ ટીમ સિલેક્શનને હોલ્ડ પર રાખ્યું

6. મુંબઈને વિદેશી ઝડપી બોલરની જરૂર, ચેન્નાઈએ મિડલ ઓર્ડરમાં નવા ટેલેન્ટને તક આપવી પડશે, પંજાબને સારા કેપ્ટનની જરૂર

આઈપીએલ 2022 માટે 8 ફ્રેન્ચાઈઝીએ 27 ખેલાડી રિટેન કર્યા, હવે મેગા હરાજી પર સૌની નજર

2 નવી ફ્રેન્ચાઈઝ સહિત 5 ટીમોને નવા કેપ્ટનની જરૂર

7. બેલ્જિયમને હરાવીને ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી, હવે જર્મની સામે થશે મુકાબલો

8. આઠ અઠવાડિયા સુધી ફૂટબોલ નહીં રમી શકે નેમાર

પેરિસ સેઈન્ટ-જર્મન સ્ટ્રાઈકર નેમાર ઓછામાં ઓછા આઠ અઠવાડિયા માટે કાર્યમાંથી બહાર રહેશે કારણ કે તેને સેન્ટ-એટીન સાથે રવિવારની લીગ 1ની અથડામણ દરમિયાન બેડોળ ઉતર્યા બાદ સ્ટ્રેચર પર મેદાન છોડવાની ફરજ પડી હતી. પડકાર પર કૂદકો મારતા, નેમાર યવાન મેકોનના વિસ્તરેલા પગ પર પગ મૂકે છે.

9. જુનિયર હોકી વિશ્વકપની સેમિ ફાઇનલમાં પહોંચ્યું ભારત:બેલ્જિયમને 1-0થી હરાવ્યું

21મી મિનિટે અર્શદીપે કર્યો હતો વિજયી ગોલ: ભારત જુનિયર હોકી વિશ્વકપનું વર્તમાન ચેમ્પિયન

Read About Weather here

10. પ્રો કબડ્ડી લીગ સીઝન 8 ના પહેલા હાફનું શેડ્યૂલ આવ્યું સામે: અહીં રમાશે મેચો

વિવો પ્રો કબડ્ડી લીગ ‘મશાલ સ્પોર્ટ્સ’ના આયોજકોએ 22મી ડિસેમ્બર 2021ના રોજ સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી સિઝન 8ના પહેલા ભાગનું શેડ્યૂલ જાહેર કર્યું છે.

આખી સિઝન શેરેટોન ગ્રાન્ડ બેંગ્લોર વ્હાઇટફિલ્ડ હોટેલ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here