ખેલ જગત

ખેલ જગત
ખેલ જગત

1.પોરબંદરનું ગૌરવ દિવ્યાંગ ભીમાભાઇ ખૂંટી ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન

આજે વિકલાંગ દિન છે અને પોરબંદરના દિવ્યાંગ ભીમાભાઇ ખુંટી ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે સફળતા પુર્વક જવાબદારી સંભાળી રહેલ છે. તેઓ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી છે.

Visit Saurashtra Kranti Homepage here

2. જાડેજા ફરી નંબર વન ઓલરાઉન્ડર થઇ શકે

નવી દિલ્હીઃ રવીન્દ્ર જાડેજા આ વર્ષના જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડીઝના જેસન હોલ્ડરને હટાવીને ટેસ્ટમાં વર્લ્ડ નંબર-વન ઓલરાઉન્ડર બન્યો હતો. ત્યાર પછી જાડેજાએ થોડા જ સમયમાં એ સ્થાન ગુમાવી દીધું હતું અને બીજા નંબર પર ઊતયાં બાદ ત્રીજા નંબર સુધી ધકેલાઈ ગયો હતો, જોકે  આઈઇસીસીએ જાહેર કરેલા નવા રૅન્કિંગ મુજબ જાડેજા ફરી નંબર-ટૂ થઈ ગયો છે. 

3. સ્ટોકસ એશીઝ રમવા તૈયાર, પણ જો રૂટને ઉતાવળ કરવી નથી

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું છે કે તે સ્ટોકસને ટીમમાં પરત લાવવાની ઉતાવળમાં નહીં હોય પરંતુ એવું લાગે છે કે ઓલરાઉન્ડર ૮ ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે.

4. વિરાટની વન-ડેમાં પણ જશે કેપ્ટનશીપ?: ગાંગુલી-શાહ લેશે અંતિમ નિર્ણય

ટી-૨૦ વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ ભારતીય ટી-૨૦ ટીમની કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી દીધુ હતું. હવે તેની વનડે ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ પણ ખતરામાં છે. માનવામાં આવી રહ્યું છે કે વન ડે વર્લ્ડ કપ ૨૦૨૩ને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ કોઈ મોટા નિર્ણય લઈ શકે છે. 

5. લેગ સ્પિનરો ટેસ્ટ ક્રિકેટ રમતા નથી,જેનું મને દુઃખ છેઃ શિવરામકૃષ્ણ

માત્ર વ્હાઈટ બોલના મેચો રમી ખુશી અનુભવે છે

6. પંજાબના સહાયક કોચ પદેથી એન્ડી ફલાવરનું રાજીનામું

લખનઉં કે અમદાવાદની ટીમ સાથે જોડાશે ?

એન્ડી ફ્લાવરે તાત્કાલિક અસરથી પંજાબ કિંગ્સના સહાયક કોચ પદેથી રાજીનામું આપી દીધું છે.  ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ મહાન ખેલાડી આઇપીએ લ ૨૦૨૨ પહેલા નવી ટીમોમાંની એકમાં ભૂમિકા ભજવે તેવી શકયતા છે.

7. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 800 ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો; રિયલ મેડ્રિડ માટે સૌથી વધુ ગોલ કર્યા

ઈન્ટરનેશનલ ફૂટબોલમાં રેકોર્ડ કિંગ એવા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગુરુવારે, તે આર્સેનલ સામે બે ગોલ સાથે 800 ગોલ કરનાર વિશ્વનો પહેલો ફુટબોલર બની ગયો છે. 

8. ખેલાડીઓ માટે શિક્ષણ જરૂરી, કરિયરના પ્રારંભે મે પોતાની અંગ્રેજીની સ્કિલ્સ સુધારીઃ કપિલ

1983 વર્લ્ડ કપ પર બનેલી ફિલ્મથી પૂર્વ કેપ્ટન કપિલદેવને ઘણી આશા શિક્ષણ તમામ માટે જરૂરી છે. તે પછી સ્કૂલના બાળકો હોય કે દેશના ખેલાડીઓ. જો શિક્ષણ ના મેળવ્યું તો તમે પોતાના વિચારો યોગ્ય રીતે રજૂ કરી શકશો નહીં. આ વાત પૂર્વ કેપ્ટન અને વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવે કહી.

9. મયંક-શુભમનની જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી, 25 ઓવરસુધી સ્કોર 71/0; જાણો શ્રેયસ અને NZ ખેલાડી વચ્ચેનો અનોખો સંયોગ

8 વિકેટ લેતાં જ અશ્વિન રેકોર્ડની હેટ્રિક મારશે, ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

Read About Weather here

10. બીસીસીઆઇનું એક જુથ કોહલીને વન-ડેમાં કેપ્ટન તરીકે જાળવી રાખવાની તરફેણમાં, બીજુ જુથ રોહીતને કેપ્ટન બનાવવા માંગે છે

કોહલી વન-ડેનો કેપ્ટન રહેશે કે…..આફ્રિકાની સીરીઝ પહેલા ભાવિ નકકી થશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here