ખાનગી બસે ટ્રેક્ટરને અડફેટે લેતા 1નું મોત, 12 ઘાયલ

ખાનગી બસે ટ્રેક્ટરને અડફેટે લેતા 1નું મોત, 12 ઘાયલ
ખાનગી બસે ટ્રેક્ટરને અડફેટે લેતા 1નું મોત, 12 ઘાયલ

અંબાજીના પદયાત્રીઓને નડ્યો અકસ્માત
મહીસાગરના કરણપુર પાસે અકસ્માતની ઘટના ધાર્મિક સ્થાનેથી પરત ફરતા યાત્રિકોને નડ્યો અકસ્માત

અંબાજીના પદયાત્રીઓને નડ્યો અકસ્માત, ખાનગી બસે ટ્રેક્ટરને અડફેટે લેતા એકનું મોત અને 12 ઘાયલઅંબાજીના પદયાત્રીઓને નડ્યો અકસ્માત.
ઉલ્લેખનીય છે

Visit Saurashtra Kranti Homepage here

કે, ગઇ કાલે પણ આ જ રીતે બનાસકાંઠાના અંબાજી નજીક રાણપુર નજીક પદયાત્રીઓને નડેલા અકસ્માતમાં 3નાં મોત નિપજ્યાં હતાં. વહેલી સવારે પદયાત્રીઓને અજાણ્યાં વાહન ચાલકે અકસ્માત સર્જતા 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં હતાં.

Read About Weather here

બાદમાં આ પદયાત્રીઓના મૃતદેહોને રેફરલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માતમાં બે યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને લીધે લોકોના ટોળેટોળાં એકઠાં થઈ ગયા હતાં.(9.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here