કોલેજમાં અચાનક ધૂસી ગયો દીપડો…!

કોલેજમાં અચાનક ધૂસી ગયો દીપડો...!
કોલેજમાં અચાનક ધૂસી ગયો દીપડો...!
લગભગ 9 કલાકની જહેમત બાદ દીપડાનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાની એક કોલેજમાં દીપડો ઘૂસી જતાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ બહાર ભાગવા લાગ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન દીપડાએ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. જોકે, આગ્રાના વન વિભાગ અને વન્યજીવ ટીમે  દીપડાને પકડવા માટે સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા મોટી દૂર્ધટના ટળી હતી.

આ ઘટના અલીગઢ જિલ્લાના ચૌરા શહેરની ચૌધરી નિહાલ સિંહ ઈન્ટર કોલેજની છે. પોલીસના જણાવ્યા મુજબ  આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું નામ લખીરાજ છે.

Read About Weather here

તેણે પોલીસને જણાવ્યું હતુ કે, હું વર્ગમાં દાખલ થયો કે તરત જ મેં જોયું કે દીપડો ત્યાં બેઠો હતો. હું પાછો ફર્યો કે તરત જ તેણે મારા પર હુમલો કર્યો. તમને જણાવી દઈએ કે, આ હુમલામાં વિદ્યાર્થીને પીઠ અને તેના હાથ પર ઘણી ઇજાઓ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here