આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયાને અભિનંદન પાઠવતા મનપાના પદાધિકારીઓ
મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે
Visit Saurashtra Kranti Homepage here
કે, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરેક આરોગ્ય કેન્દ્રો ઉપર કોરોના વેક્સીન આપવામાં આવે છે.
વેક્સિનના બંને ડોઝ લીધા પછી સરકાર તરફથી એક વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
જેમાં વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે તમારા વોટ્સએપ ઉપર આવી જશે.સર્ટિફિકેટ મેળવવા માટે
સૌપ્રથમ તમારા કોન્ટેક્ટમાં 9013151515 નંબર ઉમેરો. તમને યોગ્ય લાગે તે નામ આપો. વોટ્સએપ ચાલુ કરીને આ કોન્ટેક્ટ શોધો.
ઉજ્ઞૂક્ષહજ્ઞફમ ઈયિશિંરશભફયિં લખીને મોકલો. તરત જ તમારા રજીસ્ટર્ડ મોબાઈલમા ઘઝઙ આવશે. વોટ્સએપ માં આ ઘઝઙ આપો.
તમારા મોબાઇલ ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તેનુ લિસ્ટ આવશે.
જે સર્ટિફિકેટ જોઈતું હોય તે મેમ્બરનો નંબર મોકલો. સર્ટિફિકેટ આવી જશે. કોરોના સર્ટીફિકેટ મેળવવા અંગેની સરકાર
દ્વારા આપવામાં આવેલ નવતર સુવિધાને લીધે કોરોના વેક્સીન મેળવવા માગતા દેશના કરોડો લોકોનો સમય વેડફાતો અટકશે.
આ સુવિધાને ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવીયાને
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
Read About Weather here
પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ અભિનંદન પાઠવેલ છે.(1.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here