કોટડાસાંગાણીનાં રામોદ ગામે શેઢા તકરાર બાબતે યુવાન પર હુમલો

કોટડાસાંગાણીનાં રામોદ ગામે શેઢા તકરાર બાબતે યુવાન પર હુમલો
કોટડાસાંગાણીનાં રામોદ ગામે શેઢા તકરાર બાબતે યુવાન પર હુમલો

શાપર-વેરાવળ પાસે અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતા યુવાનનું મોત

કોટડાસાંગાણીનાં રામોદ ગામે જમીનનાં શેઢા તકરારમાં પટેલ યુવાનને શેઢા પાડોશીએ મારમારી ઈજા કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ રામોદ ગામે રહેતા મહેશ ભીખુભાઈ શેખડા (ઉ.વ.38) નામના પટેલ યુવાને કોટડાસાંગાણીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

કે, ગામમાં રહેતો ગોગન રવજી શેખડાની જમીન બાજુમાં હોય ત્યારે શેઢા તકરારમાં બોલાચાલી કરી લાકડી વડે મારમારી માથામાં ઈજા કરી નાસી જતા પટેલ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જયારે અન્ય એક બનાવમાં કાલાવડનાં આણંદપર ગમે રહેતા સુરેશભાઈ બચુભાઈ બામણીયા (ઉ.વ.25) નામના આદિવાસી યુવાને શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો ભાઈ મુકેશ બચુભાઈ બામણીયા ગઈકાલે રાત્રીનાં સમયે શાપર-વેરાવળ ચોકડી પાસે હતો

Read About Weather here

ત્યારે કોઈ અજાણ્યા વાહનનાં ચાલકે તેને ઠોકરે ચડાવી શરીરે ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here