કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલના 14 ડિરેકટરો ચૂંટાતા ભાજપ છાવણીમાં સોપો

કોરોના ગ્રસ્ત પરિવારો માટે સહાયની યોજના ‘ઝાંઝવાના જળ’ બનશે?
કોરોના ગ્રસ્ત પરિવારો માટે સહાયની યોજના ‘ઝાંઝવાના જળ’ બનશે?

બગસરા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં
કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત પેનલના 31 ઉમેદવારો પેનલમાં હતા

બગસરા નાગરિક બેંકના ડાયરેકટરોની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ પ્રેરીત પેનલના 31 ઉમેદવારો મેદાનમાં હતા.

Visit Saurashtra Kranti Homepage here

15 ડાયરેકટરો પૈકી કોંગ્રેસ પે્રરિત સહકાર પેનલના 14 ડિરેકટરો ચૂંટાતા ભાજપ છાવણીમાં સોપો પડી ગયો હોવાનું અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડી.કે.રૈયાણીએ જણાવ્યું છે.

વધુમાં જણાવ્યું છે કે, બગસ2ાની પ્રતિષ્ઠિત નાગિ2ક સહકાર બેંકની ચૂંટણીમાં મોટા ગજાના નેતાઓએ બગસ2ા નાગિ2ક બેંક કબ્જે ક2વા પ્રયત્નો ર્ક્યો. બગસ2ા નાગિ2ક

બેંકના 1પ ડાય2ેક્ટ2ોની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજ5 પ્રેિ2ત 5ેનલના 31 ઉમેદવા2ો મેદાનમાં હતા. 1પ ડાય2ેક્ટ2ો 5ૈકી કોંગ્રેસ પ્રેિ2ત સહકા2 5ેનલના 14 ડિ2ેક્ટ2ો ચૂંટાતા ભાજ5 છાવણીમાં સો5ો 5ડી ગયેલ છે

અમ2ેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે 2ૈયાણી એ આ તકે કોંગ્રેસ સહકા2 5ેનલના છગનભાઇ હિ2ાણી, નાગભાઈ ધાધલ સહિતના ચૂંટાયેલ તમામ 14 કોંગ્રેસ પ્રેિ2ત સહકા2 5ેનલના ડાય2ેક્ટ2ોને અભિનંદન આ5ેલ છે.

Read About Weather here

મતદા2ોએ કોંગ્રેસ પ્રેિ2ત સહકા2ી 5ેનલના ડી.કે.2ૈયાણીએ તમામ મતદા2ોનો 5ણ આભા2 માન્યો હતો.(1.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here