તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આટકોટ ખાતે ડો. ભરત બોઘરા દ્વારા સંચાલીત કે.ડી. પરવાડિયા મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આજે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ છે, અને જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
જેનો લાભ ગુજરાતના ખૂણે-ખૂણે સામાન્ય વ્યક્તિને મળી રહે તે માટે કાર્યરત રાજકોટ ખાતે આવેલી સૌરાષ્ટ્રની પ્રખ્યાત સેલ્સ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ટીમે આટકોટ ખાતે કે.ડી. પરવાડિયા હોસ્પિટલની મુલાકાત લઇ દર્દી નારાયણના સેવા યજ્ઞમાં જોડાઇ સંપૂર્ણ રીતે મદદ કરવાની ખાતરી આપી હતી.આ સેલ્સ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે, જન જનની આરોગ્યની સુખાકારી માટે આટકોટમાં જસદણ પંથકના તબીબ ડો. ભરત બોઘરા દ્વારા સંચાલીત કે.ડી. પરવાડિયા મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ગરીબોની સેવા કરી તેમનું સશક્તિકરણ કરવાની આગવી પરિપાટી પ્રસ્થાપિત કરી છે
Read About Weather here
જેમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત સેલસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ટીમે મુલાકાત લઇ આ સેવા યજ્ઞમાં જોડાઇ કોઇપણ પ્રકારની મદદ કરવાની તત્પરતા દર્શાવી હતી. ટીમમાં ડો. વી. બી. કાસુન્દ્રા, ડો.ધવલ ગોધાણી, ડો. નરેશ બરાસરા, ડો. સાવન છત્રોલા, ડો. સચીન ભીમાણી, ડો. પ્રતિક રાવલ, ડો. હિમાંશુ કાનાણી અને ડો. અભિ કાસુન્દ્રા જોડાયા હતા અને દર્દીની સેવા, સુશાસન અને કલ્યાણના કામને પ્રાથમિકતા સેવા સશક્તિકરણ કરવાની ખાતરી આપી હતી. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here