કેવડાવાડીમાં પત્નીના વિયોગથી કંટાળી સોની વૃદ્ધએ ઝેરી દવા પીધી

કેવડાવાડીમાં પત્નીના વિયોગથી કંટાળી સોની વૃદ્ધએ ઝેરી દવા પીધી
કેવડાવાડીમાં પત્નીના વિયોગથી કંટાળી સોની વૃદ્ધએ ઝેરી દવા પીધી

બે માસ પૂર્વે પુત્રને કોરોના થતા માતાને ચિંતામાં હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું.

શહેરના કેવડાવડીમાં 17/11 માં રહેતા સોની વૃદ્ધએ બે માસ પૂર્વે મૃત્યુ પામેલી પત્ની વર્ષાના વિયોગમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ કેવડાવાળી શેરી નંબર 17/11 માં રહેતા ઇમિટેશન જવેલરીનું કામ કરતા ભોગીલાલ દયાળજી માંડલિયા ( ઉ.વ 63) એ બે માસ પૂર્વે મૃત્યુ પામેલી પત્ની વર્ષના વિયોગમાં સાંજે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સોની પરિવારજનોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એ ડિવિઝમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બનાવ અંગે મોટા પુત્ર કૌશિક માંડલીયાએ જણાવ્યું હતું કે એપ્રિલ માસમાં પોતાને કોરોના થતા 20 દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહ્યો હતો, જેની ચિંતામાં માતા વર્ષાબેનને હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યું હતું.

Read About Weather here

બે માસથી પિતા ભોગીલાલ વિયોગમાં ગુમસુમ રહેતા હતા, ગઈકાલે પરિવારજનોની જાણ બહાર જઈ ઝેરી દવા પી લીધી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here