મંત્રીએ યાત્રાને મળેલી સફળતા માટે યાત્રાનાં વ્યવસ્થા કમિટીનાં કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જન-જન નાં આશીર્વાદ મેળવા યાત્રા થકી જન-જનનાં કલ્યાણ માટે સમર્પિત થવા માટે
Visit Saurashtra Kranti Homepage here
જનતાનાં આશીર્વાદ મેળવવા આયોજીત ભારત સરકારનાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાની 3-દિવસની જન આશીર્વાદ યાત્રાનાં સમાપન કાર્યક્રમમાં મંત્રીએ યાત્રાને મળેલી અભૂતપૂર્વ સાફલતા માટે જહેમત ઉઠાવનાર યાત્રાનાં વ્યવસ્થા કમિટીનાં કાર્યકર્તાઓને સ્ટેજ પર બોલાવી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા
યાત્રામાં નિવાસ સમિતિની જવાબદારી ગૌતમ ગોસ્વામી પાસે હતી. ત્યારે મંત્રીએ ગૌતમગીરીને સ્ટેજ ઉપર બોલાવ્યા અને વ્યવસ્થાની ચેલેન્જીંગ કામ (ગંભીરતા) નો વિષય મુક્યો અને મંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો કે મારી સાથે ગૌતમભાઈ ગોસ્વામી કામ કરતા અનેક યાત્રાઓમાં સાથે કામ કર્યું અને હજુ પણ એ જ કામ કરે છે. જૂની યાદોનું સ્મરણ તાજું કર્યું અને અભિનંદન અને શુભેચ્છા પાઠવી.
Read About Weather here
સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ભાજપનાં પ્રદેશ આગેવાનો મહેન્દ્રસિંહ સરવૈયા, મહેશભાઈ કશવાલ, ઝવેરીભાઈ ઠકરાર, ઉદયભાઈ કાનગડ, પ્રશાંતભાઈ કોરાટ સહિતનાં આગેવાનો સાથે કામ કરવાનો અવસર મળ્યો.(૭.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here