કેનેડાએ ભારતની-ફલાઈટ્સ પરનો પ્રતિબંધ 21-ઓગસ્ટ સુધી લંબાવ્યો

કેનેડાએ ભારતની-ફલાઈટ્સ પરનો પ્રતિબંધ 21-ઓગસ્ટ સુધી લંબાવ્યો
કેનેડાએ ભારતની-ફલાઈટ્સ પરનો પ્રતિબંધ 21-ઓગસ્ટ સુધી લંબાવ્યો

કેનેડામાં રહેતા કે ભારતથી જવા ઇચ્છતા ભારતીયોને મોટો ઝાટકો લાગ્યો છે. કેનેડાએ ભારતમાંથી ઉડાનોને 21 ઑગસ્ટ સુધી સસ્પેન્ડ કરી દૃીધી છે. કહેવાય છે કે કોરોના વાયરસના ખતરાને જોતા કેનેડાએ આ નિર્ણય લીધો છે.

Subscribe Saurashtra Kranti here

કેનેડાએ પોતાના નાગરિકોને અપીલ કરી છે કે આગળની નોટિસ સુધી કોરોનાના ખતરાને જોતા દૃેશની બહાર મુસાફરી કરવાથી બચો.

સત્તાવાર નોટિસમાં કહૃાું કે ભારતથી કોઇ ત્રીજા દૃેશના રસ્તે કેનેડા જનારા લોકોને કોઇ ત્રીજા દૃેશમાં કોરોના વાયરસ મોલેક્યુલર ટેસ્ટ કરાવો પર પડશે. તેમાં નેગેટિવ હોવા પર જ કેનેડામાં પ્રવેશવાની મંજૂરી મળશે.

જો પ્રવાસ કરનાર લોકો પહેલાં જ કોરોના વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે તો તેમને પોતાના પ્રવાસથી ૧૪થી લઇ 90 દિૃવસ પહેલાં ટેસ્ટ કરાવો પડશે. તેને પણ કોઇ ત્રીજા દૃેશમાં જ કરાવો પડશે.

આની પહેલાં કેનેડાએ કોવિડ-૧૯ના નવા સ્વરૂપને ફેલાવાથી રોકવા માટે ભારત અને પાકિસ્તાનથી સીધી ઉડાનો પર પ્રતિબંધ મૂકી દૃીધો હતો. હવે તેને તે સતત આગળ વધારી રહી છે.

Read About Weather here

જરૂરી વસ્તુ જેવી કે રસી અને ખાનગી સુરક્ષાના સાધનોની અવરજવર માટે કાર્ગો વિમાનોને મંજૂરી આપવામાં આવી છે. વાયુકર્મીઓને આપવામાં આવેલી એક નોટિસ પ્રમાણે પરિવહન મંત્રીનું માનવું છે કે વિમાન સુરક્ષા અને લોકોની રક્ષા માટે આ જરૂરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરેલનગર અંડરબ્રિજ પાસેથી બુલેટ ચોર બેલડી ઝડપાઈ
Next articleરાજ્યમાં મેઘરાજાની ધમાકેદૃાર બેિંટગ: 111 તાલુકામાં વરસાદૃ ખાબક્યો