કેટે સર્જરી કરાવી…!

કેટે સર્જરી કરાવી…!
કેટે સર્જરી કરાવી…!
બંનેએ વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. કેટરીના કૈફ તથા વિકી કૌશલ હાલમાં ન્યૂયોર્કમાં વેકેશન મનાવી રહ્યા છે. જોકે, કેટરીના કૈફને ઘણાં યુઝર્સે ટ્રોલ કરી હતી. યુઝર્સે કહ્યું હતું કે કેટરીનાએ પોતાનો ચહેરો ખરાબ કરી નાખ્યો છે.=કેટરીના કૈફે સો.મીડિયામાં વેકેશનની તસવીર શૅર કરી હતી. આ તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘ધ હોમ ઓફ એવરીથિંગ, માય ફેવરિટ પ્લેસ એવર બબ્બી.’ આ તસવીરોમાં કેટરીના બબ્બી રેસ્ટોરાંમાં જોવા મળે છે. કેટરીનાએ ગ્રીન રંગના આઉટફિટ પહેર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Katrina Kaif takes husband Vicky Kaushal to her 'favourite place ever'. The  result is sugar rush and these pics | Entertainment News,The Indian Express
કેટે સર્જરી કરાવી…! સર્જરી

કેટે સર્જરી કરાવી…! સર્જરી

તસવીરોમાં કેટરીના પતિ વિકી સાથે જોવા મળે છે. આ પોસ્ટ પર સેલેબ્સે કેટરીનાના વખાણ કર્યા હતા. આલિયા ભટ્ટે કહ્યું હતું, ‘તારી હિંમત કેવી રીતે થઈ? તો અર્જુને કહ્યું હતું, ‘બબી વિધ હર હબી.’વિકી કૌશલ તથા કેટરીનાને ચાહકોએ બેસ્ટ કપલ કહ્યા હતા. જોકે, ઘણાં યુઝર્સે કેટરીનાના ચહેરા અંગે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘કેટરીના પર ઘડપણ દેખાઈ રહ્યું છે. તો અન્ય એકે કહ્યું હતું, ‘તમે તમારો ચહેરો બગાડી નાખ્યો છે. હવે તમે પણ રાખી સાવંત જેવા દેખાવ છો.’ બીજા એકે કહ્યું હતું, ‘ચહેરો બગાડી નાખ્યો, સ્માઇલ પણ, સર્જરી પહેલાં સારી લાગતી હતી.\

Katrina Kaif, Vicky Kaushal's PDA pics from New York will drive away your  Monday blues. Seen yet? - Movies News

Read About Weather here

Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: Vicky-Katrina Kaif Marriage  News LIVE, Katrina-Vicky Wedding Venue Six Senses Fort Barwara, Katrina Kaif  and Vicky Kaushal's Wedding LIVE Coverage here

‘કેટરીનાએ ગયા વર્ષે 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો જ હાજર રહ્યાં હતાં. બંને એકબીજાને 2019થી ડેટ કરતા હતા.કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘મેરી ક્રિસમસ’માં જોવા મળશે. આ ઉપરાંત તેની ફિલ્મ ‘ફોન ભૂત’ રિલીઝ માટે તૈયાર છે. કેટરીના ફિલ્મ ‘જી લે ઝરા’માં પ્રિયંકા ચોપરા તથા આલિયા ભટ્ટ સાથે કામ કરી રહી છે. વિકી કૌશલ ‘ગોવિંદા નામ મેરા’, ‘ધ ગ્રેટ ઇન્ડિયમ ફેમિલી’ તથા સારા અલી ખાન સાથે એક ફિલ્મમાં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બરમાં થશે, તેમ માનવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here