રાજકોટ, જામનગર, ભાવનગર, ભરૂચ અને સુરતમાં યોજાયેલ સેમિનારનો ૧૨ પાસ વિદ્યાર્થીઓ અને વાલીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો
શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા રાજકોટનાં પ્રખ્યાત કેઈઝન ગ્રુપ દ્વારા રાજકોટમાં હોટલ ઈમ્પીરીયલ પેલેસ, જામનગરમાં હોટલ સયાજી ખાતે અને ભાવનગર, ભરૂચ, સુરતની સ્ટાર હોટલોમાં છેલ્લા ૧ મહિનામાં ૫ જેટલા શહેરોમાં ૬ જેટલા સેમિનારનું સફળ આયોજન કરવામાં આવેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
જેનો આ વખતે ધો-૧૨ પાસ કરેલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા દરેક સેમિનારમાં બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો.
કેઈઝન ગ્રુપનાં સી.ઈ.સો.વસીમ માંકડા છેલ્લા ૧૩ વર્ષોથી અલગ-અલગ સેમિનારનાં માધ્યમથી ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓનાં સંપર્કમાં આવી તેમને માર્ગદર્શન આપે છે અને ૨૦૧૩ થી કેઈઝન ટાઈમ્સ ન્યુઝ પેપર ચલાવે છે.
Read About Weather here
કેઈઝન ગ્રુપની અન્ય સર્વિસની માહિતી માટે વસીમ માંકડાનો ૯૮૨૪૫૮૬૫૬૧ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here